નુસરત જહાં કોલકાતામાં ભગવાન જગન્નાથની રથયાત્રામાં સામેલ થયા - Kolkata
ન્યૂઝ ડેસ્ક: એક્ટ્રેસથી સાંસદ બનેલી નુસરત જહાં કોલકાતામાં ભગવાન જગન્નાથની રથયાત્રામાં સામેલ થઇ હતી. નુસરત જહાંને રથયાત્રામાં મુખ્ય અતિથી તરીકે આમંત્રણ આપવામાં આવ્યું હતું. અહીં નુસરતે ભગવાન જગન્નાથની આરતી પણ કરી હતી. આ સમયે તેની સાથે મમતા બેનર્જી પણ હાજર હતા.