અમરેલી: ફી માફી મુદ્દે NSUIએ કર્યા ધરણા, પોલીસે કરી અટકાયત - NSUI's assumption on fee waiver issue
અમરેલી: ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓની 25 ટકા ફી માફ કરવામાં આવી છે. ત્યારે સાવરકુંડલા ખાતે એનએસયુઆઇના કાર્યકરો દ્વારા ધારણા કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. "NO SCHOOL NO FEES"ના બેનરો સાથે સુત્રોચાર કરી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. વિરોધ કરતા NSUIના કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.