જામનગરમાં ભારત બંધને મિશ્ર પ્રતિસાદ, અમુક વિસ્તારો સજ્જડ બંધ
જામનગરઃ જિલ્લામાં બંઘ એલાન આપવામાં આવ્યું છે. જેમાં મુસ્લિમ વિસ્તારમાં ખાસ કરીને બંધ જોવા મળી રહ્યું છે, ત્યારે જિલ્લામાં કોઈ અનિચ્છીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા કડક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ઉપરાંત જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓનું સતત મોનીટરીંગ કરીને ઘટનાની જાણકારી મેળવી રહ્યાં છે.