Jai Jagannath: જગતના નાથનો નેત્રોત્સવ - Lord Jagannath
12 જુલાઈએ ભગવાન જગન્નાથની અમદાવાદમાં 144મી રથયાત્રા નીકળવાની છે. તેના એક દિવસ પૂર્વે ભગવાનનો નેત્રોત્સવ ઉજવવામાં આવ્યો હતો. આ પ્રથા અંતર્ગત ભગવાન જયારે પોતાના મોસાળથી પરત ફરે છે, ત્યારે વધુ પડતા જાંબુ ખાવાથી તેમની આંખો આવે છે. તેથી તેમની આંખે પાટા બાંધવામાં આવે છે. મંદિર પર આજે નવી ધજાનું આરોહણ કરવામાં આવ્યું હતું.