બાયડ પેટાચૂંટણી: NCPની એન્ટ્રી થતાં ત્રિપાંખીયો જંગ ખેલાશે, દૌલતસિંહ સાથે ઈટીવીની ચર્ચા - દૌલતસિંહ સાથે ઈટીવીની ચર્ચા
બાયડ: વિધાનસભાની પેટાચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ઉમેદવારો જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ચૂંટણીમાં NCPની અણધારી એન્ટ્રીના કારણે કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારો માટે થોડીક મૂંઝવણ ઉભી થઈ શકે છે. ત્યારે આવો જાણીએ એનસીપીના ઉમેદવાર દૌલતસિંહ ચૌહાણનું શું કહેવું છે.