વીર નર્મદ યુનિવર્સિટીની બી.કોમની પરીક્ષામાં છબરડો, ABVPએ હોબાળો મચાવ્યો - ABVP
સુરત: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા લેવામાં આવેલી ટી.વાય બીકોમની પરીક્ષાના પેપર ચકાસણીમાં ભુલના આક્ષેપ સાથે સુરત ABVP (અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ)એ ભારે હોબાળો મચાવ્યો હતો. ABVPએ વિદ્યાર્થીઓના માટે સૂત્રોચ્ચાર કરી તપાસની માગ કરી હતી. ટી.વાય બીકોમની પરીક્ષાના પરિણામમાં ભારે છબરડો કરવામાં આવ્યો છે.
Last Updated : Jan 10, 2020, 4:56 PM IST