દાહોદમાં જિલ્લાકક્ષાનો 23 સ્થળ પર નમામિ દેવી નર્મદે કાર્યક્રમ યોજાયો - નગરપાલિકા
દાહોદઃ દાહોદ નજીક ગરબાડા તાલુકામાં આવેલા પાટાડુંગરી ડેમ મુકામે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશ્વવિદ્યાલય ગ્રંથ નિર્માણ એકમના ઉપાધ્યક્ષ ભાવનાબેન દવેની અધ્યક્ષતામાં નમામી દેવી નર્મદે કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ સાથે દાહોદ જિલ્લામાં ત્રણ નગરપાલિકા સહિત કુલ 23 સ્થળોએ આ કાર્યક્રમ યોજાયો હતો.