મુસ્લિમ સમાજે NRC અને CAAનો કાળી પટ્ટી બાંધી વિરોધ કર્યો - આણંદ સમાચાર
આણંદ: શહેરમાં શુક્રવારની નમાઝ બાદ મુસ્લિમ બિરાદરો દ્વારા શાંતિમય રીતે કાળી પટ્ટી ધારણ કરી નાગરિક્તા સંશોધન બિલનો વિરોધ કરવામાં આવ્યો હતો. જેથી પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા કાફલો ખડકી દેવામાં આવ્યો હતો.