ગુજરાત

gujarat

ETV Bharat / videos

ભાવનગર: મનપા દ્વારા રસ્તા પરનું દબાણ હટાવાયું - મનપા દ્વારા રસ્તા પરનું દબાણ હટાવાયુ

By

Published : Dec 5, 2019, 11:49 PM IST

Updated : Dec 5, 2019, 11:56 PM IST

ભાવનગર: મુખ્ય બજાર અને આસપાસની નાની બજારોમાં વાહન પાર્કિંગના સ્થળ પર લારીઓ અને દુકાન માલિકો ચીજી વસ્તુઓ મૂકીને દબાણ કરતા હોય છે. પ્રજાને ખરીદી સાથે હાલાકી ભોગવવી પડે છે. મનપાની ટીમ દબાણ હટાવવા બજારમાં ઉતરી હતી. ટીમ આવતા દોડા દોડી મચી ગઇ હતી જો કે, ટીમ દ્વારા લારીઓ અને ટેબલ વગેરે રસ્તા રોકતી અને દબાણ કરતી ચીજ વસ્તુને કબજે લીધી હતી. મનપાની કામગીરી પ્રજાને ખૂબ પસંદ પડી હતી.
Last Updated : Dec 5, 2019, 11:56 PM IST

ABOUT THE AUTHOR

...view details