ગુજરાત

gujarat

ETV Bharat / videos

વડોદરા એમ.એસ. યુનિવર્સિટી ખાતે 70મો પદવીદાન સમારોહ યોજાયો - પદવીદાન સમારોહ

By

Published : Feb 6, 2022, 4:22 PM IST

વડોદરા : વડોદરાની વિશ્વ વિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં 70મો પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કોરોનાને કારણે પદવીદાન સમારોહ વર્ચ્યુઅલી યોજાયો હતો. યુનિવર્સીટી દ્વારા શૈક્ષણિક વર્ષ 2021- 22 માં ઉચ્ચ ગુણાંક સાથે ઉત્તીર્ણ થનાર વિધાર્થીઓને સુવર્ણ પદકથી સન્માનિત કરવામાં આવ્યા હતાં. મુખ્ય અતિથિ તરીકે સેનામાં ફરજ બજાવીને નિવૃત થનાર લેફ્ટનન્ટ જનરલ અસિત મિસ્ત્રી ઉપસ્થિત રહ્યા હતાં. આ વર્ષે 277 સુવર્ણ પદક આપવામાં આવ્યા છે જેમાં 104 વિદ્યાર્થીનીઓ અને 73 વિધાર્થીઓનો સમાવેશ થાય છે.

ABOUT THE AUTHOR

...view details