સાંસદ મોહન કુંડારિયાએ મોરબીની નીલકંઠ વિદ્યાલયમાં મતદાન કર્યું - bjp for gujarat
મોરબીઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાનનો પ્રારંભ સવારથી થઈ ગયો છે ત્યારે અગ્રણીઓ પણ મતદાન કરવા પહોંચી રહ્યાં છે. જેમાં સાંસદ મોહન કુંડારિયાએ પણ મતદાન કર્યું હતું. સાંસદ મોહન કુંડારીયાએ મોરબીના રવાપર રોડ પર આવેલા મતદાન મથક નીલકંઠ વિદ્યાલય ખાતે મતદાન કર્યા બાદ ભાજપ જ જંગી બહુમતીથી વિજય થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.