ગુજરાત

gujarat

ETV Bharat / videos

આણંદના વાસદમાં સાંસદ મિતેષ પટેલે મતદાન કર્યું - District and Taluka Panchayat elections in Gujarat

By

Published : Feb 28, 2021, 12:51 PM IST

આણંદ: વાસદ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક માટે સાંસદ મિતેષ પટેલે વાસદમાં મતદાન કર્યું હતું, તેમજ તેમની સાથે પરિવારના સભ્યો પણ જોડાયા હતા અને સાથે-સાથે લોકશાહીના પર્વમાં મતદાન કરી ઉજવણી કરવા પ્રજાને અપીલ પણ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details