ગુજરાત

gujarat

ETV Bharat / videos

સાંસદ મનસુખ વસાવાએ કહ્યું- 'સરકાર સામે તમામ સમાજના લોકો આંદોલન કરી રહ્યાં છે' - Narmada samachar

By

Published : Feb 15, 2020, 6:46 PM IST

Updated : Feb 15, 2020, 7:21 PM IST

નર્મદા: રાજપીપળા ખાતે રાજ્યના રમત-ગમત પ્રધાન ઈશ્વરભાઈ પટેલના હસ્તે દક્ષિણ ગુજરાતના કલા મહાકુંભનો પ્રારંભ રાજપીપળાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કરવામાં આવ્યો હતો. આ કાર્યકમમાં ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવા પણ ઉપસ્થિત રહ્યાં હતા. જ્યાં સાંસદે ગાંધીનગર ખાતે ચલતા વિવિધ સમાજના આંદોલનો માટે રાજ્ય સરકાર ચિંતિત છે. જેનો સુખદ અંત આવશે. ગાંધીનગર ખાતે ઉપવાસ ઉપર બેઠેલા આદિવાસીના મામલે સાંસદ મનસુખ ભાઈ જણાવ્યું હતું. કે, સરકાર સામે હાલ તમામ સમાજના લોકો આંદોલન કરી રહ્યા છે.
Last Updated : Feb 15, 2020, 7:21 PM IST

ABOUT THE AUTHOR

...view details