ગુજરાત

gujarat

By

Published : Feb 3, 2020, 10:36 AM IST

Updated : Feb 3, 2020, 11:37 PM IST

ETV Bharat / videos

અંકલેશ્વર GIDCની કંપનીમાં ભિષણ આગ, 5થી વધુ ફાયર ફાયટર્સે આગ પર કાબૂ મેળવ્યો

ભરૂચઃ અંકલેશ્વર GIDCમાં આવેલ ડેનો ફાર્મા કંપનીમાં ભીષણ આગ લાગતા 5થી વધુ ફાયર ફાયટરો ઘટના સ્થળે પહોચી આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનાથી આસપાસના લોકામાં અફરાતફરીનો માહોલ સજાર્યો હતો. આ ઘટનામા આગ કયાં કારણોસર લાગી એ કારણ હજુ જાણવા મળ્યું નથી.
Last Updated : Feb 3, 2020, 11:37 PM IST

ABOUT THE AUTHOR

...view details