ગુજરાત

gujarat

ETV Bharat / videos

મોરબી: લાલપર SBI બ્રાંચમાં વિવિધ યોજનાની માહિતી માટે કાર્યાલયનું ઉદ્ઘાટન - Inauguration of office for information on various schemes

By

Published : Oct 23, 2020, 8:21 PM IST

મોરબી: શહેરમાં આવેલી લાલપર SBI બ્રાંચ ખાતે વિવિધ સરકારી યોજના તેમજ બેન્કિંગ સુવિધાઓ માટેની જાણકારી મળી રહે તે માટે કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ફાઈનાન્સિયલ ઇન્ક્લુંઝીવ ઓફ માઈક્રો માર્કેટના ગુજરાત રાજ્યના જનરલ મેનેજર મધુકર આનંદ તાજેતરમાં મોરબીના પ્રવાસે આવ્યા હતા. ફાઈનાન્સિયલ ઇન્ક્લુંઝીવ ઓફ માઈક્રો માર્કેટ અંતર્ગત ગ્રામીણ અને શહેરી વિસ્તારની શાખાઓમાં બેન્કિંગ સેવા આપવા વિવિધ જિલ્લાઓમાં જિલ્લા કાર્યાલય શરુ કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details