ગુજરાત

gujarat

ETV Bharat / videos

અરવલ્લીમાં વાંદરાનો આતંક, 3 દિવસમાં 5 લોકો પર હુમલો કર્યો - monkey Attacked on 5 people and animal

By

Published : Jul 1, 2020, 7:24 PM IST

અરવલ્લી ઃમોડાસા તાલુકાના ડુઘરવાડા ગામમાં છેલ્લા કેટલાંક દિવસોથી વાંદરાની ટોળકીએ ભારે ઉહાપોહ મચાવ્યો હતો. આ ટોળકીના બે વાનરોને હડકવાની અસર થઈ હોવાથી બે દિવસમાં 5 લોકોને અને 10થી વધુ પશુઓને બચકા ભરતાં ગામમાં ભય ફેલાયો હતો. ઘટનાની જાણ થતાં ફોરેસ્ટ વિભાગ ઘટનાસ્થળે પહોંચીને વનવિભાગની વાંદરાને પાંજરે પૂર્યા હતા.

ABOUT THE AUTHOR

...view details