રાજ્યના અન્ન અને પુરવઠા પ્રધાન હકુભા જાડેજાએ દિવાળી તેમજ નૂતન વર્ષની શુભકામના પાઠવી - ગુજરાતની જનતા
જામનગર : હંમેશા ગુજરાતી જનતાની દિલની નજીકમાં રહેલા અને જનતાના પ્રશ્નોને વાચા આપતા વેબ ન્યૂઝ પોર્ટલ ETV BHARATના માધ્યમથી રાજ્યના અન્ન અને પુરવઠા પ્રધાન હકુભા જાડેજાએ ગુજરાતની જનતાને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી છે.