ગુજરાત

gujarat

By

Published : Jun 23, 2020, 12:24 AM IST

ETV Bharat / videos

દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં આર.આર.સેલની રેડ, કરોડોની ખનિજ ચોરી ઝડપાઈ

દેવભૂમિ દ્વારકા : જિલ્લામાં ખનીજ ચોરી સ્થાનિક અધિકારીઓને નજર હેઠળ થઇ રહી હોય અને આ અધિકારીઓ આંખ આડા કાન કરતા હોય જેના પગલે આર.આર.સેલ રાજકોટ દ્વારા રેડ પાડવામાં આવી હતી. રેડ દરમિયાન 7 વાહનો કબ્જે કર્યા છે. આ ઉપરાંત 8 શખ્સોને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ખાણ ખનીજ ચોરીના પ્રકરણની ગંધ ગાંધીનગર પહોંચતા સ્થાનિક કલ્યાણપુરના પીએસઆઇને બદલી કરવામાં આવી છે. જેના પગલે પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.

ABOUT THE AUTHOR

...view details