મગજની ક્ષતિ ધરાવતા લોકોની સારવાર હવે સ્ટેમ સેલના માધ્યમથી થશે
અમદાવાદ: સમાજમાં એવા બાળકો છે. જે સામાન્ય કરતાં અલગ છે એટલે કે, દિવ્યાંગ છે. what is an દિવ્યાંગતા પાલ્સી મસ્ક્યુલર ડિસ્ટ્રોફી વગેરે જેવી બીમારી હોવાને કારણે આવી વ્યક્તિઓ સામાન્ય જીવન જીવી શકતી નથી. જન્મથી જ મગજની ક્ષતિ ધરાવતા લોકોની સારવાર માટે કોઈ ઓપરેશન કે, દવા પણ નથી. જો કે, હવે ન્યુરોલોજિકલ ડિસઓર્ડર માટે સ્ટેમ સેલ થેરાપી શોધાઈ છે. જે દર્દીઓ નહીં સારું પરિણામ આપી રહી છે. સ્ટેમસેલ્સ થેરપી ઇન્ટેલએક્ચ્યુઅલ ડિસેબિલિટી અને ઓટીઝમ ધરાવતા દર્દીઓ માટે એક નવી સારવાર છે. આ સારવારમાં નુકસાન પામેલા ન્યુરલ ટીસયુને મોલેક્યુલર સ્ટ્રક્ચલ અને ફંક્શનલ સ્તરે સાજા કરવાની ક્ષમતા છે. સ્ટેમસેલ થેરાપી બહુ સરળ છે. તેમાં દર્દીના ઇતના ભાગમાંથી બોનમેરો કાઢવામાં આવે છે અને તેને લેબોરેટરીમાં લઈ જય સ્ટેમસેલ કાઢવામાં આવે છે. આ સ્ટેમ સેલ દ્વારા દર્દીના પીઠમાં રહેલા પાણીમાં નાખવામાં આવે છે. દર્દીની સારવાર કરવામાં આવે છે અને આપવામાં આવે છે. આ થેરેપીમાં બેથી ત્રણ લાખનો ખર્ચ થાય છે. ન્યુરોસર્જન એવા ડો આલોક શર્મા એ દસ વર્ષ રિસર્ચ કર્યું અને ન્યુરોલોજીકલ ડિસઓર્ડર માટે ટાઇમ લેસની સારવાર આપી રહ્યા છે. ડો આલોક શર્માના મુંબઈમાં આવેલા ન્યુરો જેનબ્રેન એન્ડ સ્પેઇન ઇન્સ્ટિટ્યૂટમાં મોટી સંખ્યામાં લોકોએ આ પ્રકારની સારવાર દીધી છે. તેમના જણાવ્યા અનુસાર દેશમાં 2 કરોડ 80 લાખ લોકો ન્યુરોલોજીકલ ડિસઓર્ડર થી પીડાય છે. ગુજરાતના સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં મસ્ક્યુલર ડિસ્ટ્રોફી રોગ દેશના અન્ય શહેર કરતા વધુ જોવા મળે છે. અમદાવાદના રહેવાસી 18 વર્ષીય ભાવિક મીરવાણી જે નોન સાથે જન્મ્યો હતો અને તેના જન્મ સમયે તેની મેટરનલ ઉંમર ૩૩ વર્ષ હતી. જન્મ પછી તરત જ ભાવિક રહ્યો ન હતો અને તેની પ્રતિક્રિયા પણ ધીમી હતી. ભાવિકના કેસમાં સૌથી મોટી ફરિયાદ હતી કે, તેની ધ્યાન કેન્દ્રિત કરવાની શક્તિ અને યાદશક્તિ અને સામાજિક સમરસતા પણ ઘણી નબળી હતી. આ ઉપરાંત થોડા ડગલાં ચાલ્યા બાદ એને થાક અનુભવાતો હતો. તેની પથારીમાંથી ઊભા થવાની બેસવાની અને બેસ્યા બાદ તકલીફ પડતી હતી અને તેના માટે ભાવિકને ન્યુરો જૈન DSI ખાતે સાત દિવસની એન.આર આરતી સારવાર આપવામાં આવી. જેમાં સ્ટેમસેલ થેરાપી પણ સામેલ હતી અને બાદમાં રિહેબિલિટેશન ફિઝીયોથેરાપી, ઓક્યુપોઈશનલ થેરાપી, એક્વેટિક થેરપી જેવી સારવાર આપવામાં આવી હતી અને સારવાર બાદ બાળકમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો.