જાણો JEE અને NEETની પરીક્ષા મુદ્દે મહેસાણાના લોકોએ શું આપી પ્રતિક્રિયા - મેડિકલ પ્રવેશ માટેની નીટ
મહેસાણા: કોરોના કાળ દરમિયાન દેશમાં લાગેલા લોકડાઉનના કારણે શિક્ષણ ક્ષેત્રમાં ભારે અસર પડી હતી. જોકે હવે લાંબા સમયે દેશના તમામ રાજ્યોમાં JEE અને NEET સહિતની રાષ્ટ્રીય પરીક્ષાઓ લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે આ અંગે વાપીમાં જાણીતા શિક્ષણવિદ અને તબીબોનો ETV ભારતે અભિપ્રાય જાણવાનો પ્રયાસ કર્યો હતો.
Last Updated : Aug 28, 2020, 2:28 PM IST