સુરેન્દ્રનગર ખાતે શાંતિ સમિતિની બેઠક મળી - સુરેન્દ્રનગર તાજા સમાચાર
સુરેન્દ્રનગરઃ અયોધ્યા કેસ મુદ્દે સુપ્રીમ કોર્ટના ચુકાદાને સર્વોપરી ગણીને શાંતિ જાળવવા હિન્દુ અને મુસ્લિમ સમાજના ધર્મગુરુઓએ શાંતિની અપીલ કરી હતી, ત્યારે સુરેન્દ્રનગર A ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી.