મોરબી જિલ્લામાં મેડિકલ કોલેજને મંજુરી મળતા ખુશીનો માહોલ - મોરબી તાજા ન્યુઝ
મોરબીઃ જિલ્લામાં મેડીકલ કોલેજને મંજૂરી મળતા ખુશીનો માહોલ છે. રાજ્ય સરકાર દ્વારા પાંચ જીલ્લામાં મેડીકલ કોલેજને મંજૂરી તેમજ સરકારી હોસ્પિટલમાં બેડની સુવિધામાં વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં મોરબી જિલ્લાને પણ નવી મેડિકલ કોલેજની ભેટ મળી છે. તેમજ સરકારી હોસ્પીટલમાં બેડની સંખ્યામાં વધારો કરાયો છે. જેથી મોરબીમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.