કેશોદમાં ઓનલાઈનકેશોદમાં ઓનલાઈન ખરીદીના ક્રેઝથી બજારોમાં મંદિનો માહોલ - જૂનાગઢના તાજા સમાચાર
જૂનાગઢ: દિવાળીનો તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે લોકો દુકાને જઇને ખરીદી કરવાના બદલે ઓનલાઈન ખરીદી કરી રહ્યા છે. જેથી કેશોદની બજારોમાં મંદનો માહોલ સર્જાયો છે. સસ્તી વસ્તુની લાલચમાં અનેક ગ્રાહકો ઓનલાઈન ખરીદી કરી છેતરાતા હોવા છતા ઓનલાઈન ખરીદીનો ક્રેઝ વધતો જતાં બજારોમાં મંદિ જેવો માહોલ જોવા મળી રહ્યો છે.