બાયડ પેટા ચૂંટણી: મતદાન પૂર્વે જાણો આ વિસ્તારની મુખ્ય સમસ્યાઓ વિશે - બાયડ પેટા ચૂંટણી
બાયડ: રાજ્યસભાની ચૂંટણી બાદ બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. અહીં ખાલી પડેલી સીટ પર આગામી 21 ઓક્ટોબરના રોજ પેટાચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે આવો જાણીએ મતદાન થાય તે પહેલા આ વિસ્તારના મતદારોનું શું કહેવું છે, તેઓ કેવી કેવી સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે. જાણો ઈટીવી ભારત પર આ વિસ્તારની સમસ્યાઓ વિશે...