મહાશિવરાત્રીએ સોમનાથમાં સાહિત્યકારે કરી દેશના સૈનિકો માટે પ્રાર્થના - Pray to Mahadev for the troops
સોમનાથઃ મહાશિવરાત્રીના પાવન પર્વે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દરબારમાં લાખો ભાવિકો શીશ જુકાવવા પહોંચ્યા હતા, ત્યારે એક સાહિત્યકારે પોતાના માટે નહીં પણ દેશના સૈનિકો માટે મહાદેવને પ્રાર્થના કરી હતી અને દેશના સીમાળા સાચવનારા વિરોના દીર્ઘાયુષ્યની કામના કરી હતી.