ગુજરાત

gujarat

ETV Bharat / videos

ઉમરગામમાં પ્રેમિકાને મળવા ગયેલા પ્રેમીએ 7મા માળેથી મોતની છલાંગ લગાવી - ઉમરગામમાં પ્રેમીએ આત્મહત્યા કરી

By

Published : Oct 2, 2020, 10:42 PM IST

વલસાડ: ઉમરગામ ખાતે પ્રેમીકાને મળવા ગયેલા રાજુ દુબળાએ અંગે પ્રેમિકાના પતિને જાણ થઇ છે. જેથી બદનામીના ડરે પ્રેમીએ 7મા માળેથી મોતની છલાંગ લગાવી હતી. જેમાં યુવકનું ઘટના સ્થળે જ મોત થતાં સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ હતી. ઘટનાની જાણ ઉમરગામ પોલીસને થતાં પોલીસે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details