લોકડાઉન 4ઃ ગીર સોમનાથ જિલ્લાની પરિસ્થિતિ - corona cases in gir somnath
ગીર સોમનાથઃ જિલ્લામાં અત્યાર સુધીમાં 44 કોરોનાના કેસ નોંધાયા છે. જેમાંના 22 વ્યક્તિ સ્વસ્થ થયા છે. ત્યારે 22 કેસ હજુ એક્ટિવ છે. ત્યારે જિલ્લામાં 2 કેસ વિદેશથી આવેલા વ્યક્તિ અને તેમના પત્નીનો સમાવેશ થાય છે. પણ ત્યાર બાદ રાજયસરકાર દ્વારા લોકોને વતન જવા અનુમતિ આપતા જિલ્લામાં 42 કેસ બહારથી આવેલા લોકોને થયા છે.