ગુજરાત

gujarat

ETV Bharat / videos

સુરેન્દ્રનગરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામમાં ભાજપનો ભગવો લહેરાયો - Live update of local body Election result

By

Published : Mar 2, 2021, 7:24 PM IST

રાજ્યમાં 28 ફેબ્રુઆરી રવિવારના રોજ 81 નગરપાલિકાની 2,720 બેઠક, 31 જિલ્લા પંચાયતની 980 બેઠક અને 231 તાલુકા પંચાયતની 4,774 બેઠક પર સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઇ હતી. જેના પરિણામ માટે આજે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. ત્યારે સુરેન્દ્રનગરમાં ચૂંટણીના પરિણામના અંતે ભાજપનો ભગવો લહેરાયો હતો.

ABOUT THE AUTHOR

...view details