ગુજરાત

gujarat

By

Published : Apr 23, 2019, 6:51 PM IST

ETV Bharat / videos

Etv Bharatના ન્યૂઝ ડેસ્કથી LIVE

ન્યૂઝ ડેસ્કઃ દેશમાં ત્રીજા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે, ત્યારે ગુજરાતમાં 26 લોકસભા અને 4 વિધાનસભાની બેઠક માટે શાંતિપૂર્ણ રીતે મતદાન પૂર્ણ થયું છે. સવારના સાતના ટકોરે શરૂ થયેલા મતદાનમાં પ્રારંભિક ઈવીએમની ક્ષતિઓને બાદ કરતાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન છ વાગ્યે પૂર્ણ થયું હતું. સૌરાષ્ટ્રમાં 4 ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો હતો. શહેરી વિસ્તાર કરતા આંતરિયાળ વિસ્તારમાં વધુ મતદાન થયું છે.

ABOUT THE AUTHOR

...view details