ઐતિહાસિક હાટકેશ્વર મહાદેવ મંદિરથી LIVE આરતી - હાટકેશ્વર મહાદેવ
મહેસાણા: ખાતે આવેલ ઐતિહાસિક નગરી વડનગરના પૌરાણિક હાટકેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસમાં સંધ્યા આરતીનો અદ્દભુત નજારો જોવા મળ્યો હતો. શ્રદ્ધાળુઓ આસ્થા સાથે હાટકેશ્વર દાદાના દર્શન કરવા ઉમટ્યા હતા, જુઓ લાઈવ આરતીના દર્શન...