ચોટીલાના રેશમિયા ગામે સિંહ જોવાતા લોકોમાં ફફડાટ - ચોટીલા વિસ્તાર
સુરેન્દ્રનગર: જિલ્લાના ચોટીલા વિસ્તારમાં સિંહના પહલા જોતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.2 નર સિંહ છેલ્લા 15 દિવસથી સમગ્ર વિસ્તારમાં ફરી રહ્યો છે. ત્યારે વનવિભાગના કર્મચારીઓ સતત રાત્ર દીવસ એક કરીને લોકને જાગૃત કરી રહ્યા છે.છેલ્લે ગઈકાલે રાત્રે રેશમિયા ગામમાં આ સિંહના પગલા જોવા મળ્યા હતા.