મેંદરડાના માલણકાગામમાં સાવજે વાછરડાનું કર્યું મારણ - દિપડા
મેંદરડા: જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના માલણકા ગામ જંગલ વિસ્તારથી નજીક હોવાથી અવારનવાર સિંહ ગામમાં પહોંચી જતા હોય છે. તેઓ અનેકવાર ખેડૂતોના પશુઓના મારણ પણ કરતા હોય છે.ત્યારે સીવજે એક વાછરડાનું મારણ કર્યું હતું.હાલ ચોમાસાને હીસાબે જંગલ વિસ્તારમાં મચ્છર તેમજ ખોરાક ઓછો હોવાથી સિંહ તથા દિપડાઓ જંગલ છોડીને બહાર આવી રહ્યા છે અને ગામડામાં રાત્રીના સમય ઘુસીને પશુઓનું મારણ કરતાં હોય છે.