ખંભાળીયામાં મુશળધાર વરસાદની સાથે અનેક સ્થળો પર વિજળી પડી - ખંભાળીયા
By
Published : Sep 8, 2019, 11:44 PM IST
દેવભૂમિ દ્વારકાઃ જિલ્લાના મુખ્ય મથક ખંભાળીયા અને કલ્યાણપુર તાલુકાના જુવાનપુર ગામે ગત મોડી રાત્રે એક બંધ કારમાં વિજળી પડી હતી. જેને લઇને કારને સામાન્ય નુકશાન થયું હતું.