જાણો શું છે કોંગો ફીવર અને શું છે તેના લક્ષણો - અમદાવાદઃ
By
Published : Aug 27, 2019, 2:15 PM IST
અમદાવાદઃ કોંગો વાઇરસ ઇન્ફેકટેડ ઇત્તરડીમાંથી થતો રોગ છે, જેપશુના ગર્ભાશયમાં રહેલા બચ્ચામાં પણ ફેલાય છે, અને તેની નાજીક રહેતા લોકોમાં લોહી,પણી દ્વારા ફેલાય છે.