ભાગવત કથાકાર રમેશભાઈ ઓઝા પાસેથી જાણો હોળીનું મહત્વ - importance of holi festival
પોરબંદર: ભારતીય સાંસ્કૃતિક પરંપરામાં રંગોના તહેવાર તરીકે ઓળખાતો હોળીનો તહેવાર રવિવારે ઉજવાઈ રહ્યો છે. પોરબંદરના કથાકાર રમેશભાઈ ઓઝાએ હોળીના પર્વનું મહત્વ સમજાવીને શુભેચ્છાઓ પાઠવી હતી.