ગુજરાત

gujarat

ETV Bharat / videos

ડો.આંબેડકરના પરિનિર્વાણ દિવસ પર હકુભા જાડેજા સહિતના આગેવાનોએ પુષ્પાજલી અર્પી - ડો.આંબેડકરના પરિનિર્વાણ દિવસ

By

Published : Dec 7, 2019, 3:13 AM IST

જામનગરઃ લાલ બગલા સર્કલ પાસે આવેલા ડો.આંબેડકરની પ્રતિમાને રાજ્યના અન્ન અને પુરવઠા પ્રધાન હકુભા જાડેજા સહિતના અગ્રણીઓએ પુષ્પાજલિ અર્પી હતી. બંધારણના ઘડવયા ડો.આંબેડકરના પરિનિર્વાણ દિવસ નિમિત્તે દલિત સમાજના આગેવાનો મોટી સંખ્યામાં વહેલી સવારથી પુષ્પાજંલિ આપવા પહોંચ્યા હતા. મહાનગરપાલિકાના હોદેદારો અને વિરોધપક્ષના નેતા અલ્તાફ ખફી તેમજ કોર્પોરેટર અને શહેરીજનો આ પ્રસંગે ઉપસ્થિત રહયા હતા. પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી પણ ઉપસ્થિત રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details