અભય ભારદ્વાજના પુત્ર અંશ ભારદ્વાજે ETV BHARAT સાથે કરી ખાસ વાતચીત - Rajya Sabha candidate Abhay Bhardwaj
ગાંધીનગર: રાજ્યમાં ખાલી પડેલી રાજ્યસભાની બેઠક પર રાજકોટના અભય ભારદ્વાજ પર ભાજપ પક્ષ દ્વારા પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો હતો. આજે રાજ્યસભાની ઉમેદવારી નોંધવાનો અંતિમ દિવસ હતો, ત્યારે વિધાનસભામાં રાજ્યસભાના ઉમેદવાર તરીકે રાજકોટના વકીલ અભય ભારદ્વાજ તેમના પરિવારજનો સાથે ઉમેદવારી ફોર્મ ભરવા આવ્યાં હતાં. તે દરમિયાન અભય ભારદ્વાજના પુત્ર અંશ ભારદ્વાજ અને ભત્રીજા અયંત ભારદ્વાજે ETV BHARAT સાથે ખાસ વાત કરીને અનુભવો શેર કર્યા હતાં.