ગુજરાત

gujarat

ETV Bharat / videos

શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા દિવ્યાંગ પારિતોષિક એનાયત કાર્યક્રમ યોજાયો - દિવ્યાંગ પારિતોષિક એનાયત કાર્યક્રમ

By

Published : Dec 20, 2019, 5:01 AM IST

ભરૂચ: શ્રમ અને રોજગાર વિભાગ ગાંધીનગર દ્વારા ભરૂચ અને નર્મદા જિલ્લાના ઉમેદવારો માટે જિલ્લા કક્ષાના કલસ્ટર મેગા જોબ ફેર તથા દિવ્યાંગ પારિતોષિક એનાયત કાર્યક્રમ યોજવામાં આવ્યો. આ પ્રસંગે રાજ્યના સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલ, સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય દુષ્યંત પટેલ, કલેકટર ડૉ.એમ.ડી.મોડીયા, નગર પાલિકા પ્રમુખ સુરભી તમાકુવાલા, રોજગાર અધિકારી મીનાક્ષીબેન ચૌહાણ ઉપસ્થિત રહ્યાં હતા. આ કાર્યક્રમમાં વર્ષ 2013થી વર્ષ 2016 દરમિયાન પસંદગી પામેલા કુલ સાત દિવ્યાંગ કર્મચારીઓને રાજય સરકાર દ્વારા રૂપિયા 5000નો ડિમાન્ડ ડ્રાફ્ટ તથા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details