ગુજરાત

gujarat

ETV Bharat / videos

ભારત બંધની કચ્છમાં નહિવત અસર - 8 ડિસેમ્બર

By

Published : Dec 8, 2020, 5:30 PM IST

કચ્છ: ખેડૂત આંદોલનને પગલે આજે મંગળવારે ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે, ત્યારે સરહદી કચ્છ જિલ્લામાં ભારત બંધની નહીંવત અસર જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે, સોમવારે સાંજે જ વિવિધ મંડળો અને એસોસિએશન દ્વારા બંધમાં નહીં જોડાવવાનો નિર્ણય કર્યો હતો. જેથી મંગળવારે સવારથી પોલીસે બંદોબસ્ત ગોઠવી દીધો હતો. આ પોલીસ બંદોબસ્ત વચ્ચે ભુજમાં જન દીવન સામાન્ય રહ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details