ગુજરાત

gujarat

ETV Bharat / videos

કચ્છના રણોત્સવમાં કાઇટ ફેસ્ટિવલમાં 35 દેશોના 47 પતંગબાજ ભાગ લેશે - 35 countries will participate in kite festival

By

Published : Jan 11, 2020, 10:45 AM IST

કચ્છઃ શનિવારે પ્રખ્યાત કચ્છ રણોત્સવમાં આંતરરાષ્ટ્રીય પતંગોત્સવની ઉજવણી કરવામાં આવશે. જેને પ્રવાસન પ્રધાન જવાહર ચાવડા ખુલ્લો મુકશે. રાજય પ્રવાસન પ્રધાન વાસણભાઇ આહીર ઉપસ્થિત રહેશે. કાઇટ ફેસ્ટિવલમાં 35 દેશોના 47 પતંગબાજ અને દેશના વિવિધ પ્રાંતના પતંગબાજ પોતાની કલા વડે સફેદ રણમાં રંગબેરંગી પતંગોથી આકાશને રંગીલો બનાવશે. આ ઉપરાંત ભુજમાં આજથી CCTV ટ્રાફિક મેનેજમેન્ટ અને સુરક્ષા સેવા પ્રકલ્પનો પ્રારંભ થશે. અમદાવાદથી દેશના ગૃહપ્રધાન અમિત શાહ જેનું લોકાર્પણ કરવાના છે.

ABOUT THE AUTHOR

...view details