મોરબીમાં કિસાન સૂર્યોદય યોજના અંતગત 17 ગામ માટે દિવસના પણ વીજળીનું લોકપણે કરાયું - કિસાન સૂર્યોદય યોજના '
મોરબી :સરકાર દ્વારા કિસાન યોજના અંતર્ગત ખેડૂતોને દિવસે પણ વીજળી આપવાની શરૂઆત કરી છે. જેમાં આજે માળીયા તે સમારોહ આયોજિત યોજનાનું લોકાર્પણ કરાયું હતું. જેમાં 17 થી વધુ ગામો અને દિવસે પણ વીજળી મળશે. આ કાર્યક્રમમાં પ્રધાન જયેશભાઇ રાદડિયા સહિતના અગ્રણીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.