સુરતમાં દેશભક્તિ બતાવતો કિન્નરનો વિડીયો થયો વાયરલ - surat latest news
સુરત: શહેરમાં પ્રજાસત્તાક પર્વ પર પાંડેસરા વિસ્તારમાં સ્ટંટ સાથે દેશભક્તિ બતાવતી કિન્નરનો વિડીયો વાયરલ થયો છે. પુર ઝડપે દોડી રહેલી ઓટો રીક્ષાની ઉપર લાલ રંગની સાડીમાં કિન્નર રીક્ષા ઉપર બેસી હાથમાં તિરંગા લહેરાવતો નજરે દેખાય છે.