કેશુભાઈ પટેલની વિદાય : ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલે દુઃખની લાગણી વ્યક્ત કરી - Khodaldham Trust President
રાજકોટ : ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઇ પટેલનું 92 વર્ષની ઉંમરે સારવાર દરમિયાન નિધન થયું છે. ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલે દુઃખની લાગણી વ્યક્ત કરી હતી. નરેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, કેશુબાપાએ દરેક સમાજને સાથે રાખી કામ કર્યા તે ગુજરાત યાદ રાખશે.