ગુજરાત

gujarat

ETV Bharat / videos

ઝાલાવાડમાં વરસાદ ખેંચાતા ગ્રામજનોએ રામધૂન કર્યુ આયોજન - Farmer

By

Published : Jul 18, 2019, 5:18 PM IST

સુરેન્દ્રનગરઃ રાજ્યમાં વરસાદ ખેંચાતા જગતનો તાત ચિંતામાં ઘેરાઈ ગયો છે. જેથી ઝલાવડના ખેડૂતોએ મેઘરાજાને રીઝવવા માટે રામધૂન યોજી હતી. લીંબડી તાલુકાના અંકેવાળીયા ગામના ખેડૂતોએ મેઘરાજાને મનાવવા અને જિલ્લામાં વરસાદ પડે તે માટે ગામમાં આવેલા શક્તિ માતાજીના મંદિરે રામધૂનનું આયોજન કર્યું હતું. 24 કલાકની અખંડ રામધૂનમાં મોટી સંખ્યામાં ખેડૂતો સહીત ગ્રામજનો પણ જોડાયા હતા.

ABOUT THE AUTHOR

...view details