ગુજરાત

gujarat

ETV Bharat / videos

Karni Sena On Paper Scandal: પેપર કાંડ બાબતે સરકાર નિષ્પક્ષ તપાસ કરે : કરણી સેના

By

Published : Jan 11, 2022, 4:15 PM IST

ગુજરાત રાજ્યમાં ઉર્જા વિભાગની છેલ્લા 3 વર્ષમાં ભરતી કૌભાંડ થયા હોવાના આક્ષેપ સાથે યુવરાજસિંહ જાડેજા છેલ્લા કેટલાય દિવસથી પત્રકાર પરિષદ સંબોધી અને અનેક પુરાવાઓ રજૂ કર્યા છે, ત્યારે રાજ્ય સરકારે પણ આ બાબતે તપાસ શરૂ કરી છે. આ સમગ્ર ઘટના પહેલા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના હેડ કલાર્કનું પેપર પણ પરીક્ષા પહેલાં જ ફૂટી ગયા હોવાની જાહેરાત પણ યુવરાજસિંહ જાડેજાએ કરી હતી, ત્યારે આજે તેમની પડખે આવીને કરણી સેનાએ (Karni Sena On Paper Scandal) પણ સપોર્ટ આપવાની જાહેરાત કરી છે.

ABOUT THE AUTHOR

...view details