કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ વિરુદ્ધ એસ્ટ્રોસિટી અંતર્ગત ફરિયાદ નોંધાતા કાર્યકર્તાઓમાં રોષ - કરણી સેના
રાજકોટ: કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ રાજસિંહ શેખાવત વિરુદ્ધ ક્ચ્છ ખાતે એસ્ટ્રોસિટી અંતર્ગત ફરિયાદ નોંધાઈ છે. જેને લઈને ઠેર ઠેર કર્ણીસેનાના કાર્યકર્તાઓમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટમાં પણ કરણી સેનાના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ભેગા થઇ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. સૂત્રોચ્ચાર બાદ કરણી સેનાના કાર્યકર્તાઓએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.
Last Updated : Nov 5, 2019, 4:11 AM IST