કાયપો છે...ના નાદથી ગુજી ઉઠયું આકાશ, પતંગ રસિયાઓનો અનેરો ઉત્સાહ - પોરબંદર તાજા ન્યુઝ
પોરબંદરઃ ઉત્તરાયણન હવે આવી ગઇ છે. પતંગ રસિયાઓ આકાશને રંગબેરંગી પતંગોથી શણગારવા તેમની તૈયારીને આખરી ઓપ આપી દીધો છે. ત્યારે શહેરમાં લોકોએ પતંગોત્સવ મનાવ્યો હતો. 14 જાન્યુઆરી ઉતરાયણના દિવસે અગાસી પર લોકો આખો દિવસ પતંગ ચગાવવાની મજા માણશે.