પોરબંદરમાં મશીન વગર હાથથી તૈયાર થતું અદ્ભુત કબીરી વર્ક, જુઓ વીડિયો
પોરબંદરઃ આધુનિક યુગમાં લોકો બ્રાન્ડેડ કપડા પહેરતા હોવાથી સ્વદેશી રીતે તૈયાર કરવામાં આવેલા કાપડની નોંધ પણ નથી લેવાતી. રાષ્ટ્રપિતાની કર્મભૂમિ પોરબંદરમાં આજે પણ એક એવું ગામ આવેલુ છે જ્યાં લોકો હાથ વણાટથી કાપડ તૈયાર કરે છે અને પોતાનું ગુજરાન ચલાવે છે. તો ચાલો જાણીએ મશીન વગર હાથથી તૈયાર થતા કબીરી વર્ક વિશે...