નિર્ભયાના દોષિતોને ફાંસી આપવાની માંગ સાથે જૂનાગઢની યુવતીઓએ કર્યો વિરોધ - નિર્ભયાના આરોપીને ફાંસી
જૂનાગઢ: છેલ્લા ત્રણ મહિનાથી નિર્ભયાના આરોપીઓ ફાંસીના માંચડાને કાયદાનો સહારો લઈને દૂર હડસેલી રહ્યાં છે. જેને લઈને હવે જૂનાગઢની યુવતીઓમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. જે પ્રકારે ફાંસીના દોષિતો કાયદાનો સહારો લઈને જેવી રીતે ફાંસીના માંચડાને દિવસેને દિવસે દૂર હડસેલી રહ્યા છે. જેથી જૂનાગઢની યુવતીઓ પણ હવે કહી રહી છે કે, હવે તો હવ કરો ફાંસી અને તારીખ વચ્ચે અંતર તો ઘટાડો...