ગુજરાત

gujarat

ETV Bharat / videos

આગામી લોકસભા ચૂંટણીમાં જૂનાગઢની વિદ્યાર્થીનીઓનો મત કોને, જુઓ વીડિયો - loksabha 2019

By

Published : Mar 25, 2019, 6:51 PM IST

જૂનાગઢઃ લોકસભા ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધી રહ્યો છે, ત્યારે રાજ્યના ખૂણે ખૂણેથી મતદારોનો અલગ અલગ અભિપ્રાય જાણવા મળી રહ્યો છે. લોકસભાની ચૂંટણીને લઈને જૂનાગઢની ઘોડાસરા મહિલા કોલેજની વિદ્યાર્થીનીઓ કેવા સાંસદને પસંદ કરશે તે જણાવ્યું હતું. જુઓ વીડિયો...

ABOUT THE AUTHOR

...view details